કૉરોનાથી ડરી ગયો છું...
🌺🌺કોરોના થી ડરી ગયો છું....🌺🌺 "રોજબરોજ હું ડરતો જાઉં છું.. રોજ કોરોના ના ન્યૂઝ જોઈ ડરતો જાઉ છું..... "જો રૂપ હવે ક્યાં જોવું છુ દર્પણમાં , જોવું છું કોઈ અડી તો નથી ગયું ને . "બજારો તો ખુલ્લી ગઈ છે હવે , પણ ડર લાગે છે ત્યાં જતાં હવે.. "હાથ ધોવું એમ, જાણે હું ગંધો હોઉં, કે ક્યાં દાગ તો નથી રહી ગયો ને.. " છીંક અટકાવી રૂમાલ ગોતું પેલો, ને તેમાં ક્યાંય તે નથી ચોંટી ગયો ને.. "અરે હું કોરોના થી ડરી ગયો છું.... 🌹🌹 Writer by piyushchaudhary 🌹