સાચો જીવન સાથી
🥀🥀સાચો જીવન સાથી 🥀🥀
"વાતવાતમાં મારા પર વિશ્વાસ કરવાની આદત તારી ગમે છે..
"આવી અનોખી મને મોહબત તારી ગમે છે...
"ગુસ્સે તું થાય છે જ્યારે તને પ્રેમથી મનાવવું ગમે છે મને..
"ઉનાળામાં તપતા સૂરજ માં તારી પર પ્રેમની વર્ષા કરવાનું ગમે છે..
"અને એ વર્ષા પછીના પ્રેમની આહલાદક શીતળતા ગમે છે..
"મને અટકચાળા કરતી તું 'piyush' ને ચહેરાની ખુશી તારી ગમે છે..
"વધારે તો સુ કહું સાથીયો આ મારી વાત દરેક જીવનસાથીને ગમે છે...
❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌺🌺🌺🌺🌺🌱🥀🥀
🌺 Writer by piyush chaudhary 🌺
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો