ગુજરાત ની નારી
"ગુજરાતની નારી"
"શરીર સંપૂર્ણ વસ્ત્રોથી ઢંકાયેલુ હોય
"માથામાં પોતાના પતિના નામ નું સિંદૂર હોય..
"કપાળમાં ચાંદલો હોય..
"બને હાથ બંગડી વડે શોભતા હોય...
"કાન ઝુમ્મર વડે શોભતા હોય...
"સુંદર નાક નથણી વડે સુંદરતા પાથરેલી હોય..
"પગ પાયલ વડે ગુંજતા હોય...
"ગળામાં પોતાના પતિનું મંગલ સૂત્ર હોય..
"આ બધાથી શોભતી સ્ત્રી એટલે મારા ગુજરાતની નારી ખરેખર ધન્ય છે...
. Writerby Piyush chaudhary..
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખો