કોરોનામાં વ્યક્તિની વેદના
🥀🥀કોરોનામાં વ્યક્તિની વેદના🥀🥀
"એક જ સવાલ ઘૂંટાય છે આ મન પર,
આ લોકડાઉન પછી ફરી ક્યારે મળીશું..
"કોરોના ની પહેલા સમય વીત્યો સાથે મોજમસ્તીમાં,
હવે એ ઘટનાઓના પુનરાવર્તન પર ફરી ક્યારે મળીશું.
"ઘણી વિચિત્ર લાગણીઓ અનુભવાય છે આ મન પર,
કોરોના ક્યારે જાય ને ફરી ક્યારે મળીશું...
"અત્યારે તો બધા lockdown માં ઘરે બેસી ગયા છે,
આ જમીન પર, તો ક્યાંક ગગન પર ક્યારે મળીશું..
"આવશે lockdown માં કોઈની યાદ ,ત્યારે મનને કહીશું
બસ બે ઘડી સંભાળ ફરી ચોક્કસ મળીશું....
🥀 Writer by piyushchaudhary
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો