કૉરોનાથી ડરી ગયો છું...

         🌺🌺કોરોના થી ડરી ગયો છું....🌺🌺


"રોજબરોજ હું ડરતો જાઉં છું..
રોજ કોરોના ના ન્યૂઝ જોઈ 
ડરતો જાઉ છું.....

"જો રૂપ હવે ક્યાં જોવું છુ દર્પણમાં ,
જોવું છું કોઈ અડી તો નથી ગયું ને .

"બજારો તો ખુલ્લી ગઈ છે હવે ,
પણ ડર લાગે છે ત્યાં જતાં હવે..

"હાથ ધોવું એમ, જાણે હું ગંધો હોઉં,
કે ક્યાં દાગ તો નથી રહી ગયો ને..

" છીંક અટકાવી રૂમાલ ગોતું પેલો,
ને તેમાં ક્યાંય તે નથી ચોંટી ગયો ને..

"અરે હું કોરોના થી ડરી ગયો છું....

     🌹🌹    Writer by piyushchaudhary 🌹





ટિપ્પણીઓ