ખેડૂતની વેદના
. 🌺 ખેડૂતની વેદના.. 🌺
"સૂકા રોટલા પણ મીઠા લાગે બાપ જ્યારે,
કડકડતા તડકામાં મજૂરી કરીએ...
"બાકી ગાડી બંગલાવાળા ને સુ ખબર ,આ ખેડૂતની વેદના.
"એક તરફ સરકાર અને બીજી તરફ કર્તાર ની વચે ખેડૂત રોજ ઘસાતો અને પીસાતો ગયો...
" પછી આવું જોઇને ખેડૂત વિચારે કે અમારી ફસલ ની કોઈ IPL હોત તો કેવું સારું ,એક સીઝનમાં તો ભાવ મળત..
"બીજી તરફ વિચારે તો ઉપર આભ છે અને નીચે ધરતી પણ છે.
"પણ કોઈનો નથી સાથ ,રૂઠ્યો જગતનો નાથ પણ..
"તેમજ તો દર ૧૧ મિનિટે કરે છે ખેડૂત આત્મહત્યા..
"પિયુષ વિચારે કે ખરેખર ખેડુત વર્ષોથી લુંતાતો
આવ્યો છે અને આગળ પણ લુંતાત્તો જ રહેશે.....
🙏🙏 JAY KISHAN JAY JAWAN🙏🙏
🥀 writer by piyushchaudhary🥀
👌👌👌👌
જવાબ આપોકાઢી નાખો