એક કદમ દેશ કી ઓર
🌺એક કદમ દેશ કી ઓર🌺
"આપણે ભણેલા નાગરિક દેશ માટે થોડું કરી શક્યા હોત.
"કદાચ દેશમાં થતો ભ્રષ્ટાચાર રોકી શક્યા હોત..
"કદાચ દેશમાં થતાં બળાત્કાર રોકી શક્યા હોત...
"કદાચ દેશમાં થતી ગૌ હત્યા રોકી શક્યા હોત..
"કદાચ આપણે દેશમાં થતી બાળમજૂરી રોકી શક્યા હોત.
"કદાચ દેશમાં થતી કિશાન ની આત્મહત્યા રોકી શક્યા હોત.
"કદાચ આપણ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી શકયા હોત..
"આ બધી બાબતો આપણે રોકી શક્યા હોત તો આપણો દેશ વિશ્વ વિખ્યાત હોત...
🙏🙏 JAY HIND 🙏🙏🙏🙏
🌺 Writer by piyush chaudhary 🌺
Nice 👌👌
જવાબ આપોકાઢી નાખો