ગરીબ પર કૃપા કર પ્રભુ....

.      
     🌺🌺  ગરીબ પર કૃપા કર પ્રભુ🌺🌺

"મળ્યો મનુષ્ય અવતાર એ જ પ્રભુ તારી કૃપા છે..

"હે પ્રભુ અહિયાં તો ગરીબ લાચાર છે...

"હે પ્રભુ અહિયા મજાક ગરીબની નહિ એની ગરીબાઈની થાય છે..

"અને વાહ વાહ પૈસા વાળની થાય છે.. આવુ કેમ પ્રભુ..

"હૈ પ્રભુ ઉગતા સૂર્યની સાથે સપનું જોતો આ ગરીબ એક ટાઇમ ભોજન માટે પણ તરસી જાય છે..

"હે  પ્રભુ ગરીબ ને રોટલા સાથે ખાવા દાળ પણ ક્યાં છે તે તો પાણીમાં બોળી ને ખાય છે...

"હે પ્રભુ ગરીબ ને ખાવા નથી રોટલો અને સુવા નથી ખાટલો..

"તેમાંજ ,હે પ્રભુ આ પિયુષ તમને બે હાથ જોડીને કહે છે..

"સમગ્ર સૃષ્ટિના સર્જનહાર એ પ્રભુ ગરીબ પર થોડી કૃપા વરસાવ ,તારી કૃપા અપાર પાર છે....

                🥀   Writer by piyushchaudhary 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

.                             વ્ર્રી્ર્ર્ર્રી્ર્ર્રી્ર્ર્ર્્ર્રી્ર્ર્ર્રી્

ટિપ્પણીઓ