પોસ્ટ્સ

કૉરોનાથી ડરી ગયો છું...

         🌺🌺કોરોના થી ડરી ગયો છું....🌺🌺 "રોજબરોજ હું ડરતો જાઉં છું.. રોજ કોરોના ના ન્યૂઝ જોઈ  ડરતો જાઉ છું..... "જો રૂપ હવે ક્યાં જોવું છુ દર્પણમાં , જોવું છું કોઈ અડી તો નથી ગયું ને . "બજારો તો ખુલ્લી ગઈ છે હવે , પણ ડર લાગે છે ત્યાં જતાં હવે.. "હાથ ધોવું એમ, જાણે હું ગંધો હોઉં, કે ક્યાં દાગ તો નથી રહી ગયો ને.. " છીંક અટકાવી રૂમાલ ગોતું પેલો, ને તેમાં ક્યાંય તે નથી ચોંટી ગયો ને.. "અરે હું કોરોના થી ડરી ગયો છું....      🌹🌹    Writer by piyushchaudhary 🌹

કોરોનામાં વ્યક્તિની વેદના

   🥀🥀કોરોનામાં વ્યક્તિની વેદના🥀🥀 "એક જ સવાલ ઘૂંટાય છે આ મન પર,  આ લોકડાઉન પછી ફરી ક્યારે મળીશું.. "કોરોના ની  પહેલા સમય વીત્યો સાથે મોજમસ્તીમાં, હવે એ ઘટનાઓના પુનરાવર્તન પર ફરી ક્યારે મળીશું. "ઘણી વિચિત્ર લાગણીઓ અનુભવાય છે આ મન પર, કોરોના ક્યારે જાય ને ફરી ક્યારે મળીશું... "અત્યારે તો બધા lockdown માં ઘરે બેસી ગયા છે, આ જમીન પર,  તો ક્યાંક ગગન પર ક્યારે મળીશું.. "આવશે lockdown માં કોઈની યાદ ,ત્યારે મનને કહીશું  બસ બે ઘડી સંભાળ ફરી ચોક્કસ મળીશું....                    🥀  Writer by piyushchaudhary 

ગરીબ પર કૃપા કર પ્રભુ....

છબી
.            🌺🌺  ગરીબ પર કૃપા કર પ્રભુ🌺🌺 "મળ્યો મનુષ્ય અવતાર એ જ પ્રભુ તારી કૃપા છે.. "હે પ્રભુ અહિયાં તો ગરીબ લાચાર છે... "હે પ્રભુ અહિયા મજાક ગરીબની નહિ એની ગરીબાઈની થાય છે.. "અને વાહ વાહ પૈસા વાળની થાય છે.. આવુ કેમ પ્રભુ.. "હૈ પ્રભુ ઉગતા સૂર્યની સાથે સપનું જોતો આ ગરીબ એક ટાઇમ ભોજન માટે પણ તરસી જાય છે.. "હે  પ્રભુ ગરીબ ને રોટલા સાથે ખાવા દાળ પણ ક્યાં છે તે તો પાણીમાં બોળી ને ખાય છે... "હે પ્રભુ ગરીબ ને ખાવા નથી રોટલો અને સુવા નથી ખાટલો.. "તેમાંજ ,હે પ્રભુ આ પિયુષ તમને બે હાથ જોડીને કહે છે.. "સમગ્ર સૃષ્ટિના સર્જનહાર એ પ્રભુ ગરીબ પર થોડી કૃપા વરસાવ ,તારી કૃપા અપાર પાર છે....                 🥀   Writer by piyushchaudhary  🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .                             વ્ર્રી્ર્ર્ર્રી્ર્ર્રી્ર્ર્ર્્ર્રી્ર્ર્ર્રી્

ખેડૂતની વેદના

છબી
.               🌺    ખેડૂતની વેદના.. 🌺 "સૂકા રોટલા પણ મીઠા લાગે બાપ જ્યારે, કડકડતા તડકામાં મજૂરી કરીએ... "બાકી ગાડી બંગલાવાળા ને સુ ખબર ,આ ખેડૂતની વેદના. "એક તરફ સરકાર અને બીજી તરફ કર્તાર ની વચે  ખેડૂત રોજ ઘસાતો અને પીસાતો ગયો... " પછી આવું જોઇને ખેડૂત વિચારે કે અમારી ફસલ ની કોઈ IPL હોત તો કેવું સારું ,એક સીઝનમાં તો ભાવ મળત.. "બીજી તરફ વિચારે તો ઉપર આભ છે અને નીચે ધરતી પણ છે. "પણ કોઈનો નથી સાથ ,રૂઠ્યો જગતનો નાથ પણ.. "તેમજ તો દર ૧૧ મિનિટે કરે છે ખેડૂત આત્મહત્યા.. "પિયુષ વિચારે કે ખરેખર ખેડુત વર્ષોથી લુંતાતો  આવ્યો છે અને આગળ પણ લુંતાત્તો જ રહેશે.....      🙏🙏    JAY KISHAN JAY JAWAN🙏🙏                 🥀   writer by piyushchaudhary🥀

સાચો જીવન સાથી

              🥀🥀સાચો જીવન સાથી 🥀🥀 "વાતવાતમાં મારા પર વિશ્વાસ કરવાની આદત તારી ગમે છે.. "આવી અનોખી મને મોહબત તારી ગમે છે... "ગુસ્સે તું થાય છે જ્યારે તને પ્રેમથી મનાવવું ગમે છે મને.. "ઉનાળામાં તપતા સૂરજ માં તારી પર પ્રેમની વર્ષા કરવાનું ગમે છે.. "અને એ વર્ષા પછીના પ્રેમની આહલાદક શીતળતા ગમે છે.. "મને અટકચાળા કરતી તું 'piyush' ને ચહેરાની ખુશી તારી ગમે છે.. "વધારે તો સુ કહું સાથીયો આ મારી વાત દરેક જીવનસાથીને ગમે છે...    ❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌺🌺🌺🌺🌺🌱🥀🥀            🌺    Writer by piyush chaudhary 🌺

એક કદમ દેશ કી ઓર

                  🌺એક કદમ દેશ કી ઓર🌺 "આપણે ભણેલા નાગરિક દેશ માટે થોડું કરી શક્યા હોત. "કદાચ દેશમાં થતો ભ્રષ્ટાચાર રોકી શક્યા હોત.. "કદાચ દેશમાં થતાં બળાત્કાર રોકી શક્યા હોત... "કદાચ દેશમાં થતી ગૌ હત્યા રોકી શક્યા હોત.. "કદાચ આપણે દેશમાં થતી બાળમજૂરી રોકી શક્યા હોત. "કદાચ દેશમાં થતી કિશાન ની આત્મહત્યા રોકી શક્યા હોત. "કદાચ આપણ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી શકયા હોત.. "આ બધી બાબતો આપણે રોકી શક્યા હોત તો આપણો દેશ વિશ્વ વિખ્યાત હોત...    🙏🙏  JAY HIND 🙏🙏🙏🙏              🌺 Writer by piyush chaudhary 🌺

ગુજરાત ની નારી

છબી
           "ગુજરાતની નારી" "શરીર સંપૂર્ણ વસ્ત્રોથી ઢંકાયેલુ હોય "માથામાં પોતાના પતિના નામ નું સિંદૂર હોય.. "કપાળમાં ચાંદલો હોય.. "બને હાથ બંગડી વડે શોભતા હોય... "કાન ઝુમ્મર વડે શોભતા હોય... "સુંદર નાક નથણી વડે સુંદરતા પાથરેલી હોય.. "પગ પાયલ વડે ગુંજતા હોય... "ગળામાં પોતાના પતિનું મંગલ સૂત્ર હોય.. "આ બધાથી શોભતી સ્ત્રી એટલે મારા ગુજરાતની નારી ખરેખર ધન્ય છે... .                               Writerby Piyush chaudhary..